News of Wednesday, 5th February 2025
ટંકારા તાલુકાના ગામ હરીપર(ભુ)મા કુવામાં પડી જતા ૧૨ વર્ષના બાળકનું મોત
ટંકારા તાલુકાના ગામ હરીપર(ભુ)મા કુવામાં પડી જતા ૧૨ વર્ષના બાળકનું મોત

ટંકારા તા.૫
ટંકારા તાલુકાના ગામ હરીપર, (ભુ) ખાતે કેશુભાઈ પરબતભાઈ ચૌધરી ના પુત્ર ઉંમર વર્ષ આશરે 12 કૂવામાં પડી જતા મોત નીપજ્યું છે.
હાલ ડેડ બોડીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
