News of Friday, 7th February 2025
કચ્છની ખાનાય જાગીરના મહંત પૂ. મેઘરાજજી દાદા બ્રહ્મલીન
શ્રદ્ધા સુમન અર્પણ કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા : બહોળા શિષ્ય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું
.jpg)
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છના લખપત તા.માં આવેલ ખાનાય જાગીરના મહંત પૂ. મેઘરાજજી દાદા બ્રહ્મલીન થતા તેમના બહોળા શિષ્ય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કચ્છ – ગુજરાત નાં ધાર્મિક અને અધ્યાત્મિક લાખો શિષ્ય સમુદાયના એક સાચા સંત પૂ. સંતશ્રી મેઘરાજજી દાદાનાં સ્વર્ગ ગમન થી કચ્છ ને મોટી ખોટી પડી છે, પૂ. દાદા નીજારપંથ નાં પાટકોર મહાધર્મ ને પુનઃ જાગૃત કરી પુનઃ આરાધીવાણી – આરાધના અને સમાજ ને જ્ઞાન અર્પણ કરતા હતા તેમ કચ્છ – મોરબી નાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દાદાનાં સાનિધ્ય માં મેં પણ સેવા – આરાધના કરી હતી મારાપર તેમના ખુબજ ગણા ગણા આશીર્વાદ હતા એ ભાગ્યશાળી જીવાત્મા ને પરમકૃપાળુ રામદેવજી મહારાજ દિવ્ય આત્માને પોતાના સાનિધ્ય સ્થાન અર્પે તેવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
