<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

બગસરાના ‘અકિલા'ના પત્રકાર દર્શનકુમાર ઠાકરના સુપુત્રની યજ્ઞોપવિત વિધિઃ ચિ.વેદ

રાજકોટ : કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજી અને શ્રી સુરાપુરાદાદાની અસીમ કૃપાથી ગં. સ્‍વ. ઉષાબેન તથા સ્‍વ. મુકેશચંદ્ર માણેકલાલ ઠાકરના સુપોૈત્ર તથા અ.સોૈ. મીનાક્ષીબેન અને બગસરાના ‘‘અકિલા'' ના પત્રકાર દર્શનકુમાર મુકેશચંદ્ર ઠાકરના સુપુત્ર ચિ. વેદની યજ્ઞોપવિત સંસ્‍કાર વિધી તાઃ ૧૦ ને સોમવારે નિરધારેલ છે. 

ભોજન સમારંભ આમંત્રીતો માટે તાઃ ૧૦ ને સોમવારેબપોરે ૧૧ વાગ્‍યે રાખેલ છે. આમંત્રીતોને દર્શનકુમાર મુકેશચંદ્ર ઠાકર, રાહુલકુમાર મુકેશચંદ્ર ઠાકર દ્વારા આમંત્રણ પાઠવ્‍યું છે. મો. ૯૪૨૬૪ ૫૭૧૨૩ મો. ૯૯૦૯૧ ૦૮૧૦૮

(12:03 PM IST)