<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

આટકોટ પાસે લેલન ટ્રક પલ્‍ટી ગયો

 

આટકોટ : રાજકોટ ભાવનગર હાઈવે જંગવડ કોટડાપીઠા વચ્‍ચે લેલન ટ્રક પલટી ખાઈ ગયું હતું જો કે કોઈ મોટી જાન નહી થઈ ન હતી ઘટના સ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા લેલન ટ્રક રોડ નીચે ઉતરી ગયું હતું અને ખાડામાં ખાબકયુ હતું જોકે કોઈ મોટી જાના હાની થઈ ન હતી પાયલોટ સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળ્‍યું છે . (તસવીર- અહેવાલ : કરશન બામટા,આટકોટ)

(12:21 PM IST)