News of Friday, 7th February 2025
જામનગરમાં કન્યા શાળામાં માર્ગ સલામતિનું માર્ગદર્શન

જામનગર,તા.૭: પરવાહ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અનુસંધાને શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા ખાતે ટ્રાફિક શાખાના પી એસ આઈ એ.એચ.ચોવટ ,આર.ટી.ઓ કચેરીના પી.એસ.આઇ. એસ.વી. રૂપાણી તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સલામત રીતે વાહન ચલાવવા તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ તથા ટ્રાફિક નિયમોનુ પાલન કરવા, અકસ્માતોથી બચવા શુ કરવુ તે અંગે જરૂરી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગળતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશભાઇ પરમાર તથા શિક્ષકો હાજર રહ્યા હતા
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
