News of Friday, 7th February 2025
જૂનાગઢ સકકરબાગના ડીરેકટર તરીકે રાજદિપસિંહ ઝાલા
આણંદના નમ્રતા ઇટાલિયનની ગાંધીનગર બદલી

રાજકોટ, તા. ૭ :રાજય સરકારે ગિર ઇસ્ટ વન વિભાગના નાયબ સંરક્ષક રાજદીપસિંહ ઝાલાની જૂનાગઢ સકકરબાગના નિયામક તરીકે નિમણુંક કરી છે. આણંદના નાયબ વન સંરક્ષક નમ્રતા ઇટાલિયનને ગાંધીનગર પ્રોજેકટ-પ્લાનિંગમાં નિયુકત કરવામાં આવ્યા છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
