તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
આ..લે..લે હવે પોલીસ સ્ટેશન પણ સલામત નથી: જખૌના પોલીસ સ્ટેશનમાં ચોરી
એસપી એ ઇન્સ્પેક્શન કર્યું હતું એ કોપર કેબલ, ધાતુની પ્લેટો, બંધીયા મળી ૪૫ હજારનો મુદ્દામાલ ચોરાઈ ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : કચ્છમાં મંદિર અને ઘરફોડ ચોરીના બનાવો વચ્ચે હવે તસ્કરોએ પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. થોડા સમય પહેલા પશ્ચિમ કચ્છ એસપી એ જે મુદામાલનું ઇન્સ્પેક્શન કર્યું હતું તે પૈકી કોપર કેબલ, ધાતુની પ્લેટો, બંધીયા મળી ૪૫ હજારનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. જખૌ પીએસઆઈ એચ.ટી. મઠિયાએ ગુનો નોંધાવ્યો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
