તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ
કચ્છના નલીયામાં ૭.૬, રાજકોટમાં ૧૩.૩ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ૮: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે.
આજે કચ્છના નલીયામાં ૭.૬, રાજકોટમાં ૧૩.૩ ડીગ્રી, જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ પાનમાન ૧૬, મહતમ તાપમાન ૩૦.૬, ભેજનું પ્રમાણ પર ટકા, પવનની ગતી ૭.૧ કી.મી. રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧પ.૦ ડીગ્રી
અમરેલી ૧૬.ર ડીગ્રી
બરોડા ૧૭.ર ડીગ્રી
ભાવનગર ૧૬.પ ડીગ્રી
ભુજ ૧૩.૭ ડીગ્રી
ડીસા ૧૧.૮ ડીગ્રી
દીવ ૧૩.૭ ડીગ્રી
દ્વારકા ૧૬.૮ ડીગ્રી
ગાંધીનગર ૧૪.ર ડીગ્રી
જામનગર ૧૬.૦ ડીગ્રી
કંડલા ૧પ.ર ડીગ્રી
નલીયા ૭.૬ ડીગ્રી
ઓખા ર૦.૬ ડીગ્રી
પોરબંદર ૧પ.ર ડીગ્રી
રાજકોટ ૧૩.૩ ડીગ્રી
સુરત ૧૮.૪ ડીગ્રી
વેરાવળ ૧૮.૯ ડીગ્રી
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
