News of Sunday, 9th February 2025
દિલ્હીમાં ભાજપની જીત થતા મોરબીમાં આતસબાજી, મોં મીઠા કરાવી ઉજવણી કરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : 27 વર્ષ બાદ દિલ્હીમાં ભજપનો ભવ્ય વિજય થતા મોરબી ભાજપ દ્વારા આતસબાજી કરી મોં મીઠા કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના નહેરૂ ગેઇટ ચોકમાં ઉજવણી માં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મીંયાત્રા, શહેર ભાજપ પ્રમુખ રિષિપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મહિલા મોર્ચો, યુવા મોર્ચાથી હોદેદારો સહીત કાર્યકરો જોડાયા હતા
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
