News of Sunday, 9th February 2025
માળિયા પોલીસના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ધકેલાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી ભાવનગર અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી એલસીબી ટીમે માળિયા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શબ્બીર મહમદહનીફ ઉર્ફે બાબો અને ઈર્ષાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડાને પાસા વોરંટ હેઠળ ડીટેઈન કરી બંનેને ભાવનગર અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
