<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

કાર્યાલયના ઉદઘાટન પહેલા ભાજપ ઉમેદવારના પોસ્ટર ઉપર કાળા પિછડા મારી દેવાયા

જામનગર જિલ્લાના ધ્રોલના વોર્ડ નં. ૩ના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા મોચી બજારમાં ભાજપ ઉમેદવાર સમીરભાઈ શુક્લના પોસ્ટર સાથે છેડછાડ અને કાળા પીછડા મારી દેવાતા ભારે ચર્ચા. (તસ્વીર-અહેવાલ:સંજય ડાંગર -ધ્રોલ)

(9:37 AM IST)