News of Monday, 10th February 2025
જૂનાગઢની કિષ્ના હોટલની મુલાકાતે વાસણભાઇ આહિર

જૂનાગઢ, તા.૧૦: જૂનાગઢ આહિર સમાજના અગ્રણી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જૂનાગઢ નજીક વડાલ ખાતે આવેલી ક્રિષ્ના હોટલના સંચાલક નારણભાઇ ભેટારીયાની મુલાકાતે ગુજરાતરાજયના પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર આવેલ હતા અને તેઓ ને હોટલ ખાતે નારણભાઇ ભેટારીયા, કમલેશભાઇ ભેટારીયા એ આવકાર્યા હતા અને વાસણભાઇ એ ત્યાં ટુકુ રોકાણ કરી ચા પાણી લીધા હતા અને અલ્પાહાર પણ કર્યો હતો. (અહેવાલ વિનુજષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ) (૩.૫)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
