News of Monday, 10th February 2025
ભાવનગરની યુવતિ ગુમ

ભાવનગર, તા.૧૦ : કરચલીયાપરા આગરીયાવાડ હનુમાન નગર વિસ્તારમાં રહેતા અલ્પાબેન રસીભાઈ બાંભણિયા ઉ.વ. ૩૨ ગઈ તા. ૩૧-૧ -૨૫ શુક્રવારના રાત્રિના ૯:૪૫ વાગ્યાથી ઘરેથી ગુમ થયેલ છે. આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાય છે.
આ અંગે કોઈને જાણ થાય તો ભાવનગર પોલીસ અથવા મો.: ૮૭૮૦૭ ૦૨૨૯૩ ઉપર જાણ કરવી
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
