News of Monday, 10th February 2025
કાલાવડમાં ફ્રૂટ પેટ્રોલીંગ

જામનગરઃ કાલાવડ નગરપાલિકા ચૂંટણી અન્વયે એસ. પી., ડી.વાય.એસ.પી. ગ્રામ્ય વિભાગ તથા એ.એસ.પી. સાથે કાલાવડ ટાઉન પો. સ્ટે. સ્ટાફ દ્વારા મતદાનના સેનસેટીવ બુથ,બિલ્ડીંગની વિઝીટ કરવામાં આવી. ફલેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ત્યારની તસ્વીર
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
