<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

દિલ્‍હીમાં પતન બાદ ‘આપ' માટે આ પણ સંભાવના?

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીના મુખીયા શ્રી કેજરીવાલ પણ હારતા અપસેટ સાથે આヘર્ય સર્જાયું છે. તેને પગલે હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે તેને પણ આ પરાજયની આડ અસર પહોંચશે તેવા કયાસો લગાડાઇ રહ્યા છે.

ત્‍યારે જે બાબતની ચર્ચા નથી થઇ રહી તે બાબત એ કે, ગુજરાતમાં પાલીકાઓની  ચૂંટણી યોજાઇ રહી છે ત્‍યારે તેમાં આપના ઉમેદવારો દિલ્‍હીની જીતથી સીધો સપોર્ટ મફતમાં જે મળવાનો હતો પણ દિલ્‍હીનું પરિણામ વિપરીત આવતા પાલીકાઓના ઉમેદવારો માટે હવે શું મુશ્‍કેલીઓ ઉભી થશે?

(12:04 PM IST)