News of Monday, 10th February 2025
દિલ્હીમાં ચૂંટણીના વિજયની જસદણમાં ઉજવણી

આટકોટઃ દિલ્હીમાં ભવ્ય વિજયની ઉજવણી ફટાકડા ફોડી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા જસદણ ખાતે કરવામાં આવી હતી. એમાં રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવીન પરી ગોસ્વામી, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ એમ. ચાંવ રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કમલેશભાઈ વરું, બક્ષીપંચ મોરચાના મંત્રી ગટુભાઈ ગીડા,દેવરાજભાઈ સરવૈયા,ધીરેન્દ્ર બારોટ, નીરમલભાઈ બકુત્રા સર્વે કાર્યકર્તા જોડાયા હતા (તસ્વીર-અહેવાલઃ કરશન બામટા-આટકોટ)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
