<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

પોરબંદરમાં બેંગ્‍લોરની હાફુસ કેરીની આવક

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. બેંગ્‍લોરની પ્રખ્‍યાત હાફુસ કેરીની માર્કેટીંગ યાર્ડમાં આવક શરૂ થઇ છે.

માર્કેટીંગ યાર્ડમાં બેંગ્‍લોરની હાફુસ કેરીના રપ બોક્ષ એટલે કે રપ૦ કિલોની આવક થઇ છે.

આ હાફુસ કેરીનો કિલોનો ભાવ ર૦૦ થી ૩૬૦ બોલાય છે. તેમ યાર્ડના વેપારી નીતિનભાઇએ જણાવ્‍યું છે.

(2:08 PM IST)