News of Tuesday, 11th February 2025
બોટાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઇને પોલીસ દ્વારા હાથ ધરાયું ફૂટ પેટ્રોલિંગ
એમ.સી.આર. કાર્ડમાં નામ ધરાવતા શખ્સોને બોલાવીને સૂચના આપવામાં આવી

બોટાદ :આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોટાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા એમ.સી.આર. કાર્ડમાં નામ ધરાવતા શખ્સોને બોલાવીને સૂચના આપવામાં આવી હતી. તેમજ બોટાદ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
