<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

વાંકાનેરમાં દિલ્‍હી વિજયનાં જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં વધામણા

 

વાંકાનેર : દિલ્‍હીમાં આપની હાર સાથે ભાજપની જીતે દિલ્‍હી સહિત ગુજરાતમાં ભાજપના નેતાઓ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠા મો કરી જીતનું જશન મહોત્‍સવ ની ઉજવણી કરી હતી જેમાં વાંકાનેર ખાતે દિલ્‍હીમાં ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરમાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી. વાંકાનેર ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી ના અધ્‍યક્ષ સ્‍થાને મોટી સંખ્‍યામાં ભાજપના નેતાઓ કાર્યકરોએ ઉજવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(11:51 AM IST)