News of Wednesday, 12th February 2025
જસદણમાં આપના ગોપાલ ઈટાલિયાએ ચાની ચુસ્કી લગાવી ઝાડુંનો પ્રચાર કર્યો

જસદણ :. નગરપાલિકાની ૨૮ બેઠકો સામે આપના ફકત ૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે આપના ગોપાલ ઈટાલિયાએ ચાની ચુસ્કી લગાવી ઝાડુંનો પ્રચાર પ્રસાર કર્યો હતો દિલ્હીમાં હાર બાદ જસદણમાં તેમનું અસ્તિત્વ જાળવી રાખશે કે કેમ? એ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી જસદણ)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
