<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ઇન્‍સ્‍ટાગ્રામમાં વિડીયો જોઇને ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ લગાડીને રોફ જમાવનારને ઝડપી લેતી જૂનાગઢ ટ્રાફીક શાખા

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૪: જૂનાગઢઃ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક  નીલેશ જાજડીયા તેમજ એ-સી પોલીસ અધિક્ષક  બિ.યુ.જાડેજાની સુચના હેઠળ ડીવીઝનના ઓના માર્ગદર્શન હેઠળ રોલફ જમાવનારને ઝડપી લેવાયો છે.

ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ બનાવવા માટે વિડીયો ઇન્‍સ્‍ટાગ્રામમાં જોયેલ હોય અને જે મંગાવીને બનાવેલ છે જેથીઆ (૧) કાટેલીયા સુરેશકુમાર દુર્લભભાઇ (ઉ.વ.૩૦. રહે મુળ મધુરમ જૂનાગઢને ઝડપી લીધો છે. આ કામગીરીમાં પો. ઇન્‍સ. એચ.કે. હુંબલ, પો. હેન્‍ડ.કોન્‍સ રણવિરસિંહ જેતાભાઇ સિસોદીયા.પો.કોન્‍સ. ભગીરથસિંહ નાથા ભાઇ ડોડીયા તથા પો.કોન્‍સ. રાહુલભાઇ કરશનભાઇ વિરડા તેમજ પો. કોન્‍સ. ગાયત્રીબેન ભરતભાઇ ડાકી વિગેરે પો. સ્‍ટાફે કરેલા છે. 

(1:43 PM IST)