<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

શ્રી સોમનાથ મહાદેવના દર્શને શકિતસિંહ ગોહિલ

વેરાવળઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શકિતસિંહ ગોહિલ ભગવાન મહાદેવના દર્શન કરી અને ગુજરાતની પ્રજાના સુખ શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી તેમની સાથે સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતાં. (તસ્‍વીર-અહેવાલઃ દિપક કકકડ, વેરાવળ)

(12:01 PM IST)