News of Saturday, 15th February 2025
ગોંડલના નાના વડીયામાં લાલ મરચા ભરેલ આઇસરમાં આગ ભભૂકી

ગોંડલ : તાલુકાના નાના વડીયા ગામે લાલ મરચા ભરેલ આઇસરમાં આગ લાગતા ગોંડલના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે જય આગ ઓલવી નાંખી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
