News of Monday, 17th February 2025
જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડવા સેવા રથ થકી સરકારી યોજના આપને દ્વાર શરૂ

જામનગર::જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડવા સેવા રથ થકી સરકારી યોજના આપને દ્વાર શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સેવા રથના પ્રસ્થાન સમયે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
