હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th February 2025
ધ્રોલના વોર્ડ નં. ૭ કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થતાં હવે તા- ૧૬ માર્ચે મતદાન અને તા- ૧૮ ના મતગણતરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૭ : ધ્રોલના વોર્ડ નંબર ૭ કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજા નું નિધન થતાં વોર્ડ ૭ મા ચૂંટણી રદ થઈ હતી વોર્ડ ૭ માં ચૂંટણી ની નવી તા- ૧૬ /૩/૨૦૨૫ મતદાન અને તા- ૧૮/૩/૨૦૨૫ ના રોજ મતગણતરી થશે.

(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
