News of Tuesday, 18th February 2025
જૂનાગઢના વોર્ડ નંબર 9માં મોટો અપસેટ : પાર્થ ગીરીશભાઈ કોટેચાની હાર
ભાજપની પેનલ તૂટી : ભાજપના પૂર્વ મેયર ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, આકાશ કટારાની જીત

(વિનુ જોશી દ્વારા) : જુનાગઢ તા. 18 : જૂનાગઢના વોર્ડ નંબર નવમાંપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થતા મોટો અપસેટ સર્જાયો છે.
ભાજપના પૂર્વ મેયર ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, આકાશ કટારાની જીત થઈ છે.
મનપા વોર્ડ નં 9 ફાઇનલ રિઝલ્ટ મુજબ ગીતાબેનને 2625, ચેતનાબેનને 2503 અને આકાશ કટારાને 3455 જ્યારે અપક્ષ અશ્વિનભાઇ ભારાઈને મત 4431 વિજયી થયા છે
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
