<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

તાલુકા પંચાયત ભરાણા બેઠક ઉપર કોંગી વિજેતા

ખંભાળિયા તા. ૧૮: તાલુકા પંચાયતની ભરાણા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઈસ્‍માલ હાજી ચમડીયા વિજેતા ૧૫૬૭ મતો મળતા ૬૧૦ મતે વિજેતા થયા છે.

દ્વારકા પાલિકામાં બે નંબરના વોર્ડની ચારેય બેઠકો ભાજપે કબ્‍જે કરી અગાઉ ૧ નંબરની ચારેય કબ્‍જે કરેલ હતી- આઠ વિેજેતા અગાઉ નવ બીન હરીફ  મળી ૧૭ બેઠકો આવી છે.

(3:20 PM IST)