<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જામનગર તાલુકા પંચાયતની જામવંથલીની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

(મુકુંદ બદિયાણી દ્વારા)  જામનગર, તા. ૧૮: ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને ૨૫૯૧, ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભૂરાલાલ મેઘજીભાઇ પરમારને ૩૯૩ અને નોટામાં ૭૧ મત મળ્‍યા છે.

(3:18 PM IST)