<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આછા વાદળા છવાયાઃ ઠંડીમાં ઘટાડો

રાજકોટ, તા. ૧૮: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી આછા વાદળા છવાયા ઠંડી ઘટી છે અને બપોરના સમયે અસહય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

પોરબંદર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ રાત્રે અને સવારે ધુમ્‍મસ છવાયેલ છે. મહતમ ૩૩.૪ તથા ૯૪ ટકા ભેજ, વાદળછાંયુ વાતાવરણ,  સુર્યોદય ૭:ર૦, સુર્યાસ્‍ત ૬:પ૧.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧, મહતમ તાપમાન ૩ર.પ, ભેજનું પ્રમાણ ૮૮ ટકા, પવનની ગતી ૬.પ કિ.મી. રહી હતી.

(4:54 PM IST)