<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

દ્વારકા પાલીકામાં ભાજપનો જય જયકાર

કોંગ્રેસ, આપ કે અપક્ષને એક પણ બેઠક ન મળી : ર૮ બેઠક ભાજપે કબ્‍જે કરી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૮ : દ્વારકા નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થયો છે. તમામ ર૮ બેઠકો ભાજપે મેળવી છે.

આ ચુંટણીમાં કોંગ્રેસ, આપ કે અપક્ષ ઉમેદવારો ખાતુ પણ ખોલાવી શકયા નથી. દ્વારકાના ધારાસભ્‍ય પબુભા માણેકનો જાદુ  બરાબરનો ચાલ્‍યો છે.

(1:10 PM IST)