<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કરજણ નગરપાલિકામાં ભાજપનો વિજય થતા વિજય સરઘસ કાઢ્યું

19 બેઠક પર ભાજપનો વિજય થતા વિજય સરઘસ કાઢ્યું, ડી.જે અને આતશબાજી સાથે વિજય સરઘસ નીકળ્યું

વડોદરામાં કરજણ નગરપાલિકામાં 19 બેઠક પર ભાજપનો વિજય થતા વિજય સરઘસ કાઢ્યું, ડી.જે અને આતશબાજી સાથે વિજય સરઘસ નીકળ્યું હતું 

 ભાજપના ભવ્ય વિજયને શહેર ભાજપ પ્રમુખ જયદીપ ચૌહાણે જનતાનો વિજય ગણાવ્યો. ધારાસભ્ય અક્ષય પટેલે નિવેદન આપ્યું કે વિકાસની રાજ નીતિને કરજણની જનતાએ સ્વીકારી. જયદીપ ચૌહાણે કહ્યું કે લોકોએ વિકાસને વધાવ્યો છે. વોર્ડ 7 ગુમાવ્યો છે અહીં અમે વધુ કામ કરીશું.

(2:09 PM IST)