News of Tuesday, 18th February 2025
જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબજો
પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપ - 32, અપક્ષ - 11 કોંગ્રેસ - 1 પર વિજેતા

જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબજો થયો છે. પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપ - 32, અપક્ષ - 11 કોંગ્રેસ - 1 પર વિજેતા થયા છે.. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે . જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો છે.. ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
