News of Tuesday, 18th February 2025
ધવલ દવે અને અલ્પેશ ઢોલરીયાની મહેનત રંગ લાવીઃ જીલ્લામાં કમળ ખીલ્યું

રાજકોટ, તા., ૧૮: સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાની મહેનત રંગ લાવી છે અને રાજકોટ જીલ્લાની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ જીલ્લાની જસદણ, જેતપુર, નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા પાલીકાની ચુંટણી જાહેર થયા બાદ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાની આગેવાનીમાં ભાજપ સંગઠનની ટીમો સતત સક્રિય રહીને ભાજપને વિજય અપાવ્યો છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
