News of Tuesday, 18th February 2025
રાજકોટ જિલ્લાની નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલી ઉઠયું

રાજકોટઃ તા. ૧૮: જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનું આજે બપોર સુધીનું ચિત્ર નીચે મુજબ છે.
ભાયાવદર કુલ ૨૪, -૧૬ ભાજપ ૮. કોંગ્રેસ ઉપલેટા ૩૬- ૨૭ ભાજપ ૬ કોંગ્રેસ ૩ અપક્ષ ધોરાજી ૩૬-૨૪ ભાજપ -કોંગી જેતપુર ૪૪- ૩૨ ભાજપ ૧ કોંગ્રેસ ૧૧ અપક્ષ જસદણ ૨૮- ૨૨ ભાજપ ૫ કોંગ્રેસ ૧ અપક્ષ તાલુકા પાંચાયતની ૬ પેટા ચૂંટણી માંથી ૫ વિજય ડુમયાણીમાં સીટ માત્ર ૭૯ મતે ભાજપની હાર થઇ
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
