<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ચોરવાડ પાલિકામાં ધારાસભ્‍ય વિમલ ચુડાસમાનો પરાજય

વેરાવળ, તા. ૧૮:  નાની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. ચોરવાડ પાલિકા વોર્ડ નં૩ માં ધારાસભ્‍યની હાર થઇ છે કોંગ્રેસ ધારાસભ્‍ય વિમલ ચુડાસમાની હાર થઇ છે.

(4:36 PM IST)