News of Tuesday, 18th February 2025
પાટણની ચાણસ્મા-હારીજ-રાધનપુરમાં ભાજપનો કેસરીયો લહેરાયો

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧૮ : પાટણ ની ત્રણેય નગરપાલિકા ભાજપનો કેસરિયો લહેરાયો છે. ચાણસ્મા,હારીજ અને રાધનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. સિધ્ધપુર નગરપાલિકા ચુંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત છે. રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું પડયું છે.
રાધનપુર નગરપાલિકામાં પરિવર્તનની લહેર છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપની કેસરિયો લહેરાયો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
