News of Tuesday, 18th February 2025
જામનગર તાલુકા પંચાયતની જામવંથલીની પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને ૨૫૯૧, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભૂરાલાલ મેઘજીભાઇ પરમારને ૩૯૩ અને નોટામાં ૭૧ મત મળ્યા છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
