News of Tuesday, 18th February 2025
અમરેલીના પાણીયા ગામે 7 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કરી મારી નાખ્યો
બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

અમરેલીના પાણીયા ગામે 7 વર્ષના બાળક ઉપર સિંહે કર્યો હુમલો. બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળક પર સિંહે હુમલો કર્યો હતો.
રાહુલભાઈ નારુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 7 પર આજે સવારે 8:30 કલાકે સિંહે કર્યો હતો હુમલો. બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે .
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
