<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબજે કરતા જશ્નનો માહોલ

ભાજપે 21, કોંગ્રેસે 4, આપે 3 બેઠક જીતી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ભાજપ સામે લડી હતી

ભાવનગર : ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. ગારીયાધાર નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ભાજપ સામે લડી રહી હતી, આમ છતાં બંને પાર્ટીને પરાસ્ત કરીને ભાજપે ભગવો લહેરાવ્યો છે.  ભાજપે 21, કોંગ્રેસે 4, આપે 3 બેઠક જીતી. ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબજે કરતા જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે

 


 

(7:23 PM IST)