<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

જામનગરના સિક્કા પાટીયા નજીક ટ્રકે અકસ્માત સર્જતા બે લોકોના મોત

જામનગર::જામનગરના સિક્કા પાટીયા નજીક ટ્રકે અકસ્માત સર્જતા બે લોકોના મોત નીપજ્યા હતા.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:51 AM IST)