News of Wednesday, 19th February 2025
વિસાવદર પાલિકાની ચૂંટણીમાં ૭૧ ઉમેદવારોને મળેલા મતની રસપ્રદ વિગતો

(યાસીન બ્લોચ દ્વારા)વિસાવદર તા.૧૯ : વિસાવદર પાલિકાની ચૂંટણીમાં ૭૧ ઉમેદવારોને મળેલા મતની રસપ્રદ વિગતો નીચે મુજબ છે. વોર્ડ નં.૧માં કોને કેટલા મત મળ્યા..?
(૧) ઓસમાણભાઇ આમદભાઇ હમીરકા-ભાજપ-૯૨૭ (૨) કૈલાસબેન વિશાલભાઇ રીબડીયા, ભાજપ, ૧૧૦૩ (૩) દયાબેન ભરતભાઇ સોલંકી, ભાજપ, ૭૯૬ (૪) ભાવેશભાઇ કાનજીભાઇ ડોબરીયા, ભાજપ, ૮૯૮ (૫) કરમશીભાઇ ઘુસાભાઇ રીબડીયા, કોંગ્રેસ, ૮૧૧ (૬) ઝરીનાબાનુ રહીમભાઇ મોદી, કોંગ્રેસ, ૫૯૫ (૭) વર્ષાબેન મુકેશભાઇ રીબડીયા, કોંગ્રેસ,૪૩૬ (૮) વિનોદરાય વશરામભાઇ પુરોહીત, કોંગ્રેસ, ૫૮૮ (૯) નયનાબેન શૈલેષભાઈ સોલંકી, આમ આદમી પાર્ટી, ૩૨૩ (૧૦) રવિભાઈ પોપટભાઈ ડોબરીયા, આમ આદમી પાર્ટી, ૧૫૪
વોર્ડ નં.૨માં કોને કેટલા મત મળ્યા..?
(૧) ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરીયા, ભાજપ, ૯૨૮ (૨) મનિષકુમાર પ્રદિપભાઇ ભટ્ટ, ભાજપ, ૭૩૮ (૩) મિનાબેન કેયુરભાઈ અભાણી, ભાજપ, ૭૬૫ (૪) રેખાબેન પંકજભાઇ જેઠવા, ભાજપ, ૭૦૫ (૫) માનસીબેન વિશાલભાઇ જેઠવા, કોંગ્રેસ, ૪૭૫ (૬) રજનીભાઇ આણંદભાઇ ડોબરીયા, કોંગ્રેસ, ૭૮૬ (૭) લલીતકુમાર વ્રજલાલ રીબડીયા, કોંગ્રેસ, ૪૭૨ (૮) વિલાસબેન કમલેશભાઈ પંડયા, કોંગ્રેસ, ૩૪૬ (૯) અંજલીબેન પ્રવિણભાઈ દેવાણી, એન.સી.પી., ૨૨૧, (૧૦) જલ્પાબેન વિપુલકુમાર ગઘેસરીયા, આમ આદમી પાર્ટી, ૯૪ (૧૧) પરેશભાઇ મનસુખભાઇ લાખાણી, આમ આદમી પાર્ટી, ૭૮ (૧૨) બીંદુબેન નિતીનભાઇ પરમાર, આમ આદમી પાર્ટી, ૬૩ (૧૩) મનિષકુમાર નટવરલાલ પંડયા, આમ આદમી પાર્ટી, ૯૯
વોર્ડ નં.૩માં કોને કેટલા મત મળ્યા..?
(૧) કોમલબા જશુભાઇ બસીયા,ભાજપ, ૭૮૫ (૨) નિલેશભાઇ રમણીકલાલ દવે, ભાજપ, ૮૮૨ (૩) ભારતીબેન રમેશભાઇ દાંતેવાડીયા, ભાજપ, ૫૬૮ (૪) શૈલેશકુમાર જયંતિલાલ જિવાણી, ભાજપ, ૬૭૭ (૫) ઉષાબેન જયદીપભાઇ દાહીમા, કોંગ્રેસ, ૭૪૧ (૬) કીરીટભાઇ રતીભાઇ જાની, કોંગ્રેસ, ૫૬૦ (૭) ભાવનાબેન આનંદભાઇ પંડયા,કોંગ્રેસ, ૬૨૦ (૮) રવીકુમાર નરસીભાઇ તલસાણીયા, કોંગ્રેસ, ૪૦૫ (૯) રંજનબેન હરેશભાઇ મહેતા, આમ આદમી પાર્ટી, ૧૭૩ (૧૦) વનિતાબેન વજેસિંહભાઇ દાહીમા, આમ આદમી પાર્ટી, ૧૬૦
વોર્ડ નં.૪માં કોને કેટલા મત મળ્યા..?
(૧) ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઈ મોદી,ભાજપ, ૭૩૪ (૨) જોષનાબેન જેન્તીભાઇ દાફડા, ભાજપ, ૭૪૬ (૩) ડીમ્પલબેન રાજેશભાઇ રીબડીયા, ભાજપ, ૭૪૬ (૪) રમીઝ રજાકભાઈ મેતર, ભાજપ, ૭૫૬ (૫) કિરણબેન જેન્તીભાઇ ટાંક, કોંગ્રેસ, ૫૦૩ (૬) જાવીદ સુલેમાનભાઇ કાતીયાર, કોંગ્રેસ, ૪૯૮ (૭) વર્ષાબેન મનહરભાઇ દાફડા, કોંગ્રેસ, ૪૩૪ (૮) સાજીદખાન યુનુસખાન લોધીપઠાણ, કોંગ્રેસ, ૪૯૦ (૯) ઇમરાનભાઇ ગુલમામદભાઇ દલ, આમ આદમી પાર્ટી, ૩૫૭ (૧૦) ગીતાબેન કીર્તીકાંતભાઇ રીબડીયા, આમ આદમી પાર્ટી, ૨૫૧ (૧૧) નિલમબેન શૈલેષભાઇ દાફડા, આમ આદમી પાર્ટી, ૨૫૯ (૧૨) લક્ષ્મી રઘુભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટી, ૨૪૭
વોર્ડ નં.૫માં કોને કેટલા મત મળ્યા..?
(૧) કમલેશભાઇ છગનભાઇ રીબડીયા,ભાજપ, 720 (૨) કૌશીકભાઈ બાબુભાઇ વાઘેલા, ભાજપ, 609 (૩) દયાબેન અનિરૂધ્ધભાઇ માળવીયા, ભાજપ,555 (૪) રક્ષાબેન ઉદયભાઇ મહેતા,ભાજપ, 591 (૫) અરવિંદભાઈ કરશનભાઈ ગોંડલીયા, કોંગ્રેસ, 539 (૬) ગીતાબેન મનીષભાઇ રીબડીયા, કોંગ્રેસ, 785 (૭) જલ્પાબેન રજનીશભાઇ સુવાગીયા, કોંગ્રેસ, 561 (૮) મુકેશભાઇ ભનુભાઇ ટાંક, કોંગ્રેસ, 607 (૯) અબ્દુલા હકીમભાઈ બ્લોચ, એન.સી.પી.,134 (૧૦) ઇલાબેન જેન્તીભાઈ બદાણીયા, આમ આદમી પાર્ટી, 147 (૧૧) કીર્તીબેન મુકેશભાઇ રીબડીયા, આમ આદમી પાર્ટી, 224 (૧૨) કૈલાશભાઈ ડાયાભાઇ વાઘેલા 175 (૧૩) રાહુલ અશોકભાઈ બુહા,આમ આદમી પાર્ટી, 169
વોર્ડ નં.૬માં કોને કેટલા મત મળ્યા..?
(૧) નાથીબેન આલસુરભાઇ ગુજરીયા, ભાજપ, ૧૦૮૭ (૨) રમેશભાઇ વજુભાઇ માંગરોળીયા, ભાજપ, ૯૪૩ (૩) વિજયાબેન રતિભાઇ ટાંક, ભાજપ, ૮૯૮ (૪) હિરેનકુમાર જયંતિભાઇ હરખાણી, ભાજપ, ૮૯૩ (૫) નયનાબેન અંકીતભાઇ રાખોલીયા, કોંગ્રેસ, ૭૧૬ (૬) મનીષભાઇ સમજુભાઇ રીબડીયા, કોંગ્રેસ, ૬૮૮ (૭) રમેશભાઇ વજુભાઇ સોલંકી, કોંગ્રેસ, ૫૨૯ (૮) શોભાબેન અશોકભાઇ રુદાતલા, કોંગ્રેસ, ૪૯૭ (૯) પ્રતિક્ષાબેન કૌશીકપરી ગોસ્વામી, આમ આદમી પાર્ટી, ૧૧૯ (૧૦) પ્રવિણભાઇ વિરાભાઇ વિંજડા, આમ આદમી પાર્ટી, ૧૦૯ (૧૧) મનોજકુમાર કાળુભાઇ સોલંકી, આમ આદમી પાર્ટી, ૧૪૩ (૧૨) શબનાબેન જાકીરભાઈ મંધરા, આમ આદમી પાર્ટી, ૧૦૧
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
