<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મહાકુંભના ગંગા નદીના પાણીનાં રિપોર્ટ મુદે પૂ. મોરારીબાપુઍ આક્રોશ ઠાલવ્યો


રાજકોટ, તા. ર૧ઃ કચ્છના કોટેશ્વરમાં રામકથામાં કથાકાર પૂ. મોરારીબાપુનું આકરૂ નિવેદન આપ્યુ છે ઍ પ્રયાગરાજ મહાસાંગરમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ અંગે રોષ ઠાલવ્યો છે.
જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુઍ રામકથામાં રોષ વ્યકત કર્યો હતો.
કેટલાક પ્રબુધ્ધ વ્યકિતઅોઍ ગંગામાં આસ્થાની ડુબકી લગાવી છે. કરોડો ભકતોની શ્રધ્ધાનો વિષય છે તેનો રિપોર્ટ આપવાની જરૂરીયાત નથી.(વીટીવીનો અહેવાલ) (૬.૧પ)

 

(4:30 PM IST)