<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

કોડિનારના કડવાસણમાં ગામે નેશનલ હાઇવે પર સંપાદન થયેલ જમીન પર આવેલ ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી

અનધિકળત બાંધકામથી નેશનલ હાઇવે પર બ્‍લેક સ્‍પોટ ઊભો થતો હોવાથી રસ્‍તા પર અકસ્‍માતનો પણ ભય રહેતો હતો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: જિલ્લા કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કોડિનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર-૨૬માં ખાનગી ટ્રાન્‍સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની ફરિયાદ બાબતે  રેવન્‍યૂ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતાં સવાલવાલી સરકારી જમીન તા.૦૬/૦૨/૨૦૧૫ ના રોજ નેશનલ હાઇવે ચારમાર્ગિય કરવાના હેતુસર સંપાદન કરવામાં આવેલ હતી.

આ સરકારી જમીન પર કરેલ ગેરકાયદેસર બાંધકામોને એડહોક વળતર ચૂકવવા બાબતેની વર્ષ-૨૦૨૩ માં થયેલ તપાસ તજવીજના આકારણી પત્રકના કોલમ-૪ માં ગેરકાયદેસર બાંધકામ કરનાર શ્રી દિનુભાઈ બોઘાભાઈ સોલંકી તથા દિલીપ લખમણ બારડનું આવેલ હોવાનો અહેવાલ થયેલ હતો.

૧ નંબર માં દરેક સુવિધઓ છે બાકી કાઈપણ પ્‍લેટફોર્મ કોઈ સુવિધા નથી અમદાવાદ મુંબઈ ઈન્‍દુોર અથવા દર થી આવતી કોઈપણ ટ્રેન પ્‍લેટફોમ બે થી પાંચ ઉભી રહે ત્‍યારે વૃધ્‍ધ /અશકત મુસાફરોને સામાન પહાપાડવાની પણ ખુબજ મુશ્‍કેલી પડે છે મજુરી ના ભાવ પણ નિયમ થી વધારે લેવામાં આવે છે પ્‍લેટફોર્મ માં સાવ બેકાર કામગીરી કરવામાં આવેલ છે ટ્રાલી બેગ પણ ચાલતી નથી આવી અનેક અગવડતાઓ વિકાસ પામેલા રેલ્‍વે સ્‍ટેશન માં છે રેલ્‍વે માં કોઈપણ કામગીરી થતી હોય તેને તેના માટે કમીટી બનાવવામાં આવે તેમાં ફકત હાજીહા કરનારા સભ્‍યો હોય અનેક વખત મુસાફરા યાત્રીકોએ ફરીયાદ કરેલ હોય તેમ છતા સ્‍થિતી યથાવત છે સોમનાથ આવનારા હજારો યાત્રીકો યાતનામય પરીસ્‍થીતી માં પસાર થતા હોય જેથી તાત્‍કાલીક તપાસ કરી ઉતારૂઓ યાત્રીકોને સુવિધા મળી રહે તેવી માંગ થયેલ છે.

(12:13 PM IST)