<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જુનાગઢ મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મંદિરે પૂજન-અર્ચન-ધ્‍વજારોહણ સાથે આરંભ

 

જુનાગઢઃ મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળાનો આજે સવારે પ્રારંભ થયો છે. શ્રી ભવનાથ મહાદેવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું તથા મંદિરે ધ્‍વજારોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો છે. આ તકે સંતો, મહંતો, કલેકટર સહિતના ઉપસ્‍થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:37 PM IST)