<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં એસ.ટી બસની સુવિધા

જુનાગઢ : આજથી ભવનાથ શિવરાત્રીનાં મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં જૂનાગઢ ધીમે ધીમે ટ્રાફિક વધવામાં છે. જેમાં એસ. ટી. તરફથી ભવનાથની ખાસ બસ મુકવામાં આવી છે. જેની પ્રથમ બસ સવારે રવાના કરવામાં આવી હતી. જેમાં એસ ટી. વિભાગનાં વડા, અધિકારી સહીત તંત્ર જોડાયાં હતાં. બસને ખાસ શણગારવામાં આવી હતી. અને પેલાં રૂટમાં ભાવિકો બહોળી સંખ્‍યામાં જોડાયાં હતાં.(અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:40 PM IST)