News of Monday, 24th February 2025
સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વે પોલિસ બંદોબસ્ત

વેરાવળઃ પ્રભાસ-પાટણ તા. ૨૪: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વે જડબેસલાક સાથો-સાથ દર્શનાથીઅઓની આસ્થા-સન્માન જળવાઇ રહે તેવો મજબૂત પોલિસ બન્દોબસ્ત ગોઠવાઇ રહ્યો છે.
રેંન્જ આઇ.જી. નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠઇળ ઉદ્ઘાટન કરવાના હોઇ રેંન્જ આઇ.જી. નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા તથા પ્રભાસ-પાટણ પોલિસ ઇન્સપેકટર આ અંગે સલામતી-સુરક્ષા અને લોકો સારી રીતે કાર્યક્રમ માણી શકે તે માટે પોલિસ બન્દોબસ્ત ગોઠવાયેલ છે.
પોલિસ બંન્દોબસ્ત- એસ.પી. ૧, ડી. વાય.એસ.પી. ટીઆરબી ૧૦૦ બંન્દોબસ્તમાં ગોઠવાયેલ છે. બંન્દોબસ્તમાં ૧૩ જેટલા દુરબીન ઉપકરણોથી બાજ નજર રખાશે અને ૩૭ જેટલા વોકીટોકી સેટ, અને એચ.એચ. એમ.ડી. ૧૫ થી સંપર્ક અને સતૃકતા રાખવામાં આવશે.
પ્રભાસ-પાટણ પોલિસ સ્ટેશન સામે આવેલ સમુદ્રી વોક-વે ઉપર આ કાર્યક્રમ યોજાયેલ હોઇ પ્રભાસ-પાટણ પોલિસ ઇન્સ. એમ.વી. પટેલ તથા સ્ટાફ રાઉન્ડ ધી કલોક કાર્યરત રહેશે. પોલિસ બંદોબસ્તનું રીર્હસલ કરવામાં આવેલ હતું.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
