<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સોમનાથ મંદિરને Eat Right Place of Worship થી સર્ટિફાય કરવામાં આવ્યું

રાજ્યમાં હાલમાં કૂલ 47 મંદિરો ને Eat Right Place of Worship તરીકે સર્ટિફાય

સોમનાથ મંદિર, ગીર સોમનાથને Eat Right Place of Worship સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં હાલમાં કૂલ 47 મંદિરો ને Eat Right Place of Worship તરીકે સર્ટિફાય કરવામાં આવેલ છે. સોમનાથ મંદિર ગુજરાતમાં ગીર સોમનાથમાં આવેલું દેશના 12 મહત્વના જ્યોતિર્લીંગ માંથી એક છે અને તેની મહત્વતા જોતા અને ત્યા દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓને સ્વચ્છ અને સલામત પ્રસાદ મળી રહે તે માટે સોમનાથ મંદિરનું થર્ડ પાર્ટી ઓડીટ એજન્‍સી દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ અને તેને Eat Right Place of Worship સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવેલ છે.

(11:14 AM IST)