તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
પોરબંદરમાં રાણીબાગ નજીક હોટલ વિલાસ પાસે પગપાળા જઈ રહેલ વૃદ્ધાને ધમકી આપી સોનાના દાગીનાની લૂંટ
ત્રણ શખ્સો અને એક મહિલાએ 1.70 લાખના દાગીનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો: પોલીસે તમામને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા : અગાઉ પણ અમદાવાદ અને મહેસાણામાં ગુન્હામાં સંડોવાયેલ છે

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદરમાં રાણીબાગ નજીક હોટલ વિલાસ પાસે પગપાળા
જઈ રહેલ વૃદ્ધાને ધમકી આપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે
જાણવા મળ્યા મુજબ ત્રણ શખ્સો અને એક મહિલાએ 1.70 લાખના દાગીનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો,
દરમિયાન પોલીસે તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે અગાઉ પણ અમદાવાદ અને મહેસાણામાં ગુન્હામાં સંડોવાયેલ છે
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
