તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 26th February 2025
બોટાદના પાળીયાદ નજીક ભડલા ગામના રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત: બાઈક ચાલકનું મોત

બોટાદમાં પાળીયાદ ગામ નજીક ભડલા ગામના રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરચાલકે બાઈકચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
