<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ઝાડ ઉપર લટકતી કાર

 

ભુજઃ કચ્‍છમાં સતત સર્જાતા રોડ અકસ્‍માતો વચ્‍ચે ભુજના એરપોર્ટ રોડ ઉપર ઝાડમાં લટકતી કારના આ વાયરલ વીડિયોએ વાહનોની બેકાબૂ ઝડપ સામે લાચાર કાયદા અંગે સવાલો ખડા કર્યા છે. હિલ ગાર્ડન જેવા જાહેર સ્‍થળ નજીક કાર ડિવાઇડર કુદાવી ઝાડ ઉપર લટકી ગઈ અવરજવરથી ધમધમતા આ જાહેર રોડ ઉપર સદ્દભાગ્‍યે કોઈ અકસ્‍માત સર્જાયો નહીં. (રિપોર્ટઃ વિનોદ ગાલા,  કચ્‍છ

(12:13 PM IST)